Tej Business Link

Tej Business Link Tej Business Link provides services in:
Exhibition Information and Business Delegation Management.

06/05/2024

કોણ કહે છે કે સુગંધ ખાલી
ગુલાબ ના ફૂલમાં જ હોય છે?
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
કમળ🪷 નું બટન દબાવશો તો
આખું હિન્દુસ્તાન મહેકશે...
🙏🪷🙏

13/03/2024

Surat to Delhi to Ahmedabad to Gandhinagar to Baroda to Come Back Surat.
Thanks Supporter.

23/02/2024

*Time કાઢીને 2 min. વાંચો*

*જિંદગી & હકીકત.*

*એક ખિસકોલી રોજ પોતાના કામ પર સમયસર આવતી હતી અને પુરી મહેનત અને ઇમાનદારી થી કામ કરતી હતી.*🐭🐭🐭

*ખિસકોલી જરૂરત થી વધારે કામ કરીને પણ ખુબ ખુશ હતી. કેમ કે તેનો માલિક, જંગલ નો રાજા સિંહે તેને દસ બૉરી *અખરોટ* આપવા નો વાયદો કરી રાખ્યો હતો*.🦁🦁🦁🦁

*ખિસકોલી કામ કરતાં કરતાં થાકી જતી હતી તો મનમાં વિચાર આવી જતો કે લાવ, થોડો આરામ કરી લઉં, તરત જ યાદ આવી જતું કે સિંહ તેને દસ બૉરી અખરોટ દેવાનો છે. તે પાછી કામ પર લાગી જતી ! તે જ્યારે બીજી ખિસકોલીઓ ને રમતા જોતી તો તેને પણ રમવાનું મન થઇ આવતું, પણ અખરોટ યાદ આવી જતાં અને પાછી કામ પર.*....!🐿🐿🐿🐿

*એવું નહોતું કે સિંહ તેને અખરોટ દેવા નથી માંગતો, સિંહ બહુ ઇમાનદાર હતો.*👍🏽👍🏽👍🏽

*આમ જ સમય વિતતો રહ્યો.*....

*એક દિવસ એવો આવ્યો કે સિંહ રાજાએ ખિસકોલી ને દસ બૉરી અખરોટ આપી આઝાદ કરી દિધી.*👌🏽👌🏽
*પણ... ખિસકોલી અખરોટ ની પાસે બેસી વિચાર કરવા લાગી કે હવે અખરોટ મારે શું કામ ના* ?😇😇😇😇

*આખી જિંદગી કામ કરતાં કરતાં દાંત તો ઘસાઇ ગયા, આને ખાઇશ કઇ રીતે*! ! !🍎🍎🍎🍎🍎

*આ વાત આજ જીવન ની હકીકત બની ગઇ છે ! મનુષ્ય પોતાની ઇચ્છાઓ નો ત્યાગ કરે છે, પુરી જિંદગી નોકરી, વ્યાપાર અને ધન કમાવા માં વિતાવી દે છે ! ૬૦ વરસ ની ઉમરે જ્યારે તે સેવાનિવૃત થાય છે, તો તેને ફંડ મલે છે, અથવા તો બેંક બેલેંસ હોય તેને ભોગવવા ની ક્ષમતા ખોઇ ચૂક્યો હોય છે.* 👴🏻👴🏻👴🏻👴🏻👴🏻
*ત્યાં સુધી માં જનરેશન બદલાઇ ગઇ હોય છે. કુટુંબ ચલાવવા વાળી નવી પેઢી આવી ગઇ હોય છે.*👩🏻👦🏻👩🏻👦🏻
*શુ આ નવી પેઢી ને તે વાત નો અંદાજ આવી શકે કે આ ફંડ, બેંક બેલેંસ ના માટે કેટલી બધી ઇચ્છાઓ મારવી પડી હશે ? કેટલાં સ્વપના અધૂરા રહ્યા હશે ?*😍😍😘😍😘
*શું ફાયદો એવી બેંક બેલેંસ નો, જે મેળવવા માટે પુરી જિંદગી લાગી જાય અને મનુષ્ય તેને, પોતાના માટે ભોગવી ના શકે ! ! !*😒😒😒😒
*આ ધરતી પર કોઇ એવો અમીર હજી સુધી પેદા થયો નથી જે સમય ને ખરીદી શકે* !🥇🥈🥇

*એટલાં માટે હર પળે ખુશ થઇ જીવો, વ્યસ્ત રહો, પણ સાથે "મસ્ત" રહો, સદા સ્વસ્થ રહો*....🦋☘

*ગમતી બધી વ્યક્તિ ઓ સાથે મનભરીને જીવી લો*..👩🏻‍🏫👩🏻‍🏫👩🏻‍🏫👨🏻‍🏫👨🏼‍🌾

*દરેક ક્ષણ ને બેશુમાર રીતે પામી લો* ... 🏕🏕🏕🏕

*દરેક સબંધ ને ઉજવી લો*....⛱⛱⛱

*તમારા હોવા ને ઉત્સવ બનાવી લો* .🎇🎇🎇🎇.

*BUSY* પણ અને *BE-EASY* પણ રહો
🌹🙏🏻🌹

04/01/2024

वक़्त ऐसे गुज़र गया जैसे कुछ हुआ ही नहीं,

और तन्हा ऐसे हुए जैसे कुछ बचा ही नहीं।

01/01/2024

अपना शरीर बनाओ.
अपने कौशल का निर्माण करें.
अपना मूल्य बनाएं.
अपनी संपत्ति बनाएं.
अपनी मानसिकता बनाएं.
अपना नेटवर्क बनाएं.
अपना व्यवसाय बनाएं.
अपने चरित्र का निर्माण करें.
अपना अनुशासन बनाएं.
अपना लचीलापन बनाएं.
अपना आत्मविश्वास बनायें.
अपने रिश्ते बनाएं.

नए साल की शिख!

# शुभ सबेरा

31/12/2023

*कैलेंडर हमेशा तारिख बदलता है, पर एक ऐसी तारीख भी आती हैं जो कैलेंडर ही बदल देती है.!*

*इसलिए सब्र रखे वक्त हर किसी का आता है..!*

*आपको 2023 के अंतिम दिन की बधाई व 2024 के आगमन की अग्रिम शुभकामनाएं..!*

*आपने हमेशा मुझे प्यार व सम्मान दिया है, जिसके लिए मैं सदैव आपका आभारी रहूँगा..!*

*आपका हर पल मंगलमय हो...!*

31/12/2023

2023 ની યાદગાર ક્ષણો : આજના દિવસે મારા પ્રભુ,મારા માતા પિતા,મારું ફેમિલી, મારા મિત્રો,સગા સંબંધીઓ,શુભેચ્છકો એ દરેકનો આ તકે હું હૃદય પૂર્વક આભાર માનું છું.

31/12/2023

2023 ની યાદગાર ક્ષણોમાં એક વખત પુને G20 Brasil , બે વખત બેંગલોર G20 ,એક વખત જામનગર, 3 વખત દિલ્હી,3 વખત મુંબઈ અને અનેક વખત ગાંધીનગર અમદાવાદ જવાની તક મળી.

Address

Surat
395017

Alerts

Be the first to know and let us send you an email when Tej Business Link posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share