DIYA AGRO

DIYA AGRO Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from DIYA AGRO, Business Center, SHOP NO 1102 MAIN BAZARE BHADRVA Road SANKARDA, Vadodara.

નૂતન વર્ષમાં તમારું ઘર સુખ, શાંતિ અને પ્રગતિથી ભરપૂર રહે. નૂતન વર્ષની શુભેચ્છાઓ!
22/10/2025

નૂતન વર્ષમાં તમારું ઘર સુખ, શાંતિ અને પ્રગતિથી ભરપૂર રહે. નૂતન વર્ષની શુભેચ્છાઓ!

|| ૐ નમ: શિવાય ||દેવાધિદેવ મહાદેવની આરાધના ના પવિત્ર "શ્રાવણ માસ" પ્રારંભે આપ સૌને હાર્દિક શુભકામનાઓ. મહાદેવ આપ સૌની મનો...
05/08/2024

|| ૐ નમ: શિવાય ||

દેવાધિદેવ મહાદેવની આરાધના ના પવિત્ર "શ્રાવણ માસ" પ્રારંભે આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
મહાદેવ આપ સૌની મનોકામનાઓ પરીપૂર્ણ કરે તેવી પ્રાર્થના.

હર હર મહાદેવ...

Diya agro sankardaTreatment
16/03/2024

Diya agro sankarda
Treatment

આપને અને આપના પરિવારને નૂતન  વર્ષની હાર્દિક શુભકામનાઓ🙏🏻આજથી શરુ થતું વિક્રમ સવંત ૨૦૮૦નું નવું વર્ષ આપ અને આપના પરિવાર મા...
14/11/2023

આપને અને આપના પરિવારને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ🙏🏻

આજથી શરુ થતું વિક્રમ સવંત ૨૦૮૦નું નવું વર્ષ આપ અને આપના પરિવાર માટે સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરનારું બની રહે એવી શુભકામનાઓ!
આપ સૌને નવા વર્ષના જયશ્રી કૃષ્ણ....🚩

🎀 નૂતન વર્ષાભિનંદન 🎀

12/11/2023

ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી તમારા ઘર આંગણામાં ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ભગવાનનાં અનંત આશીર્વાદ લઈને આવે એવી દિવાળી ની શુભકામના... ✨

ખેતરમાં સ્વસ્થ પાક અને વધારે ઉત્પાદન માટે.. જરૂરી છે...
14/07/2023

ખેતરમાં સ્વસ્થ પાક અને વધારે ઉત્પાદન માટે.. જરૂરી છે...

🙏 गणपती  बाप्पा मोरया 🌺मंगलमूर्ती मोरया 🙏*ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામના.*❛ભગવાન ગણેશ આપણા માર્ગદર્શક અને રક્ષક છે. તે...
31/08/2022

🙏 गणपती बाप्पा मोरया 🌺मंगलमूर्ती मोरया 🙏*ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામના.*

❛ભગવાન ગણેશ આપણા માર્ગદર્શક અને રક્ષક છે. તે હંમેશા તમને મહાન શરૂઆત કરવા મદદ કરે અને તમારા જીવન ના અવરોધો દૂર કરીને તમારા જીવન ને સમૃદ્ધ કરે એવી શુભકામના.❜🙏🙏

એગ્રિસર્ચ ટ્રીટમેન્ટ પ્લોટAGRI SEARCH (INDIA) PVT LTD* જયાં હરેક સંકલ્પનાઓને વૈજ્ઞાનિક આધા૨ છે!એગ્રિસર્ચ (ઇન્ડિયા) પ્રાઇ...
24/08/2022

એગ્રિસર્ચ ટ્રીટમેન્ટ પ્લોટ

AGRI SEARCH (INDIA) PVT LTD*
જયાં હરેક સંકલ્પનાઓને વૈજ્ઞાનિક આધા૨ છે!

એગ્રિસર્ચ (ઇન્ડિયા) પ્રાઇવેટ લમિટેડ.
વધારે માહિતી માટે:- શિવરામભાઈ (ટેરીટરી સેલ્સ મેનજર)
૮૮૮૮૬૭૮૮૬૩/૯૬૦૭૯૧૦૯૨૮
દીયા એગ્રો સાંકરદા

આજ થી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસ ની આપ સૌને ખુબ ખુબ શુભેચ્છાઓ  🙏🙏🙏ૐ નમઃ શિવાય 🙏🙏🙏
29/07/2022

આજ થી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસ ની આપ સૌને ખુબ ખુબ શુભેચ્છાઓ 🙏🙏🙏ૐ નમઃ શિવાય 🙏🙏🙏

24/07/2022

સોયાબીનના પાકમાં ધર્મજ ક્રોપ ગાર્ડ નું સુરક્ષા કવચ🛡

આસો વદ તેરસના એટલે ભગવાન ધન્વંતરિનો પ્રાગટય દિવસ, લક્ષ્મી માં આપ સર્વેના જીવનમાં સુખ, શાંતિ અને  સમૃદ્ધિ પ્રદાન કરે એજ પ...
02/11/2021

આસો વદ તેરસના એટલે ભગવાન ધન્વંતરિનો પ્રાગટય દિવસ, લક્ષ્મી માં આપ સર્વેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે એજ પ્રાર્થના.

17/12/2020

Address

SHOP NO 1102 MAIN BAZARE BHADRVA Road SANKARDA
Vadodara
391350

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 6pm
Wednesday 9am - 6pm
Thursday 9am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 6pm

Telephone

9909610543

Website

Alerts

Be the first to know and let us send you an email when DIYA AGRO posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share