25/08/2020
નામદાર સરકારશ્રી ને ખૂબ જરૂરી sandesh
માનનીય પરમ પૂજ્ય શ્રી શ્રી શ્રી નિતીન ગડકરી સાહેબ ને કોટી કોટી વંદન સાહેબ શ્રી આપના સમક્ષ અત્યંત ગંભીર ભેદભાવ નીતિ સંબંધિત રજૂઆત કરવાની કે ટ્રાફિક આરટીઓ તરફથી મેમો આપવા માટે ખુબ જ સરસ અને ટાઈમસર નક્કર કામગીરી થઇ રહી છે પરંતુ બીજી તરફ સરકાર શ્રીના મુકાયેલા કેમેરા જે દરેક ચાર રસ્તા કે જરૂરી સ્ટોપેજ નજીક મુકાયેલા છે તે કેમેરામાં ફક્ત ટ્રાફિકનો ભંગ કરતા વાહનચાલકો જ દેખાય છે પરંતુ રોડ ઉપરના ભયંકર ઈજાઓ પહોંચાડનાર અકસ્માતો સર્જાઈ છે એવા ખાડા દેખાતા નથી રોડ ઉપર અકસ્માત થાય કાયદા અને નિયમો વિરુદ્ધ મુકાયેલા સ્પીડ બ્રેકર પણ દેખાતા નથી આવી ભેદભાવની નીતિ વિરુદ્ધ તપાસ થવી જોઇએ બાકી અમે તો લૂંટાવી બેઠા છે લૂંટાય એટલુ લુટો તમારા કાયદા મારફત