27/10/2026
☀️ સોલાર સબસિડી વિશે તમારા પ્રશ્નોના જવાબ!
શું તમે સોલાર લગાવ્યા પછી ભવિષ્યમાં વધારાની પેનલ લગાવી શકો છો? 🤔
સરકારી યોજનાના નિયમો મુજબ, સબસિડીનો લાભ લીધા પછી પ્રથમ 3 વર્ષ સુધી વધારાની પેનલ લગાવી શકાતી નથી. ત્યારબાદ લાગુ પડતા નિયમો અનુસાર વધારાની પેનલ લગાવી શકાય છે.
🏡 સોલાર સબસિડી વિશે વધુ માહિતી મેળવવા અને તમારા ઘર માટે યોગ્ય સોલાર સિસ્ટમ જાણવા આજે જ Som Energy નો સંપર્ક કરો!
📲 Call / WhatsApp:
63520 10650 | 84019 09576
☀️ Som Energy — Gujarat Ka People's Partner
#સોલારસબસિડી #સોલારઊર્જા