Apprenticeship Vadodara District

Apprenticeship Vadodara District Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Apprenticeship Vadodara District, Consulting Agency, Vadodara.

09/03/2026
07/03/2026

ઇન્ટરવ્યુ..... ઇન્ટરવ્યુ .....ઇન્ટરવ્યુ

૧) પોસ્ટનું નામ: વેલ્ડર (આર્ક અથવા મિગ વેલ્ડર)
કુલ પોસ્ટ: ૪ જગ્યા
અનુભવ: ફ્રેશર અથવા ૧-૨ વર્ષનો અનુભવ
પગાર:લાયકાત મુજબ તેમજ પી.એફ ,ઇ.એસ આઈ.સી,બોનસ બધા લાભો મળવા પાત્ર
ઉંમર: ૧૮ થી ૩૫ વર્ષ

૨) હેલ્પર
કુલ પોસ્ટ: ૧૦ જગ્યા
અનુભવ : ફ્રેશર અથવા કોઈ પણ કંપની નો અનુભવ માન્ય
લાયકાત: ધોરણ ૧૦ અથવા ૧૨ પાસ અથવા આઈ.ટી.આઈ કોઈ પણ ટ્રેડ

પગાર : સરકાર ના ધારાધોરણ મુજબ તેમજ પી.એફ ,ઇ.એસ આઈ.સી,બોનસ બધા લાભો મળવા પાત્ર

ઇન્ટરવ્યુ માં સાથે લાવવાના ડોક્યુમેન્ટ્સ :
૧) આધાર કાર્ડ
૨) પાન કાર્ડ
૩) પાસપોર્ટ સાઈઝ ફોટો
૪) બેંક ખાતા ની વિગત (પાસબુક અથવા કેન્સલ ચેક ની ઝેરોક્ષ)
૫) શૈક્ષણિક લાયકાત ની નકલ
૬) કોઈ કંપની નો અનુભવ હોય તો તેનું પ્રમાણ

ઇન્ટરવ્યુની વિગત:

તારીખ: ૯/૩/૨૦૨૬, સોમવાર
સમય: સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી
કંપનીનું નામ અને સરનામું: Gujarat Plug-In Devices Pvt. Ltd

બ્લોક નં. 565, વિ. લતીપુરા, તા.પાદરા જિલ્લો, વડોદરા-391440, ગુજરાત, ભારત

30/08/2024

અમે વિઝન પ્લસ સિક્યુરિટી કંટ્રોલ પ્રાઇવેટ લિમિટેડ હાલમાં MGVCL સાથે કામ કરી રહ્યા છીએ અને ત્યાં ફોલ્ટ રેક્ટિફિકેશન ટીમ અને કસ્ટમર કોલ સેન્ટરનો પ્રોજેક્ટ ચલાવી રહ્યા છીએ.

જોબ પ્રોફાઇલ:
1. લાયકાત - ITI ઇલેક્ટ્રિશિયન/વાયરમેન
2. અનુભવ - ઓછામાં ઓછું એપ્રેન્ટિસ કર્યું હોવું
3. પગાર - આશરે 17000/- CTC
4. 12 કલાક જોબ
5. વડોદરા શહેર તમામ સ્થળો.
6. MGVCL સાથે કામ કરવું

આલોક કુમાર તિવારી
સિનિયર મેનેજર ઓપરેશન્સ
વિઝન પ્લસ સિક્યુરિટી કંટ્રોલ પ્રાઇવેટ લિમિટેડ
મો.9714274903

Address

Vadodara

Opening Hours

Monday 8am - 5:30pm
Tuesday 8am - 5:30pm
Wednesday 8am - 5:30pm
Thursday 8am - 5:30pm
Friday 8am - 5:30pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Apprenticeship Vadodara District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share