Bouncer group

Bouncer group hello, we r making a body guard group. ple join

અધર્મ પર ધર્મનો વિજય, અન્યાય પર ન્યાયનો વિજય, અસત્ય પર સત્યનો વિજય એવા દશેરા તથા વિજયાદશમી ના પાવન પર્વની આપ સૌને ખૂબ ખૂ...
24/10/2023

અધર્મ પર ધર્મનો વિજય, અન્યાય પર ન્યાયનો વિજય, અસત્ય પર સત્યનો વિજય એવા દશેરા તથા વિજયાદશમી ના પાવન પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ....

🙏🙏🙏 Happy dashera 🙏🙏🙏

સર્વ સમાજ સેના પ્રમુખ અને મારા મોટા ભાઈ શ્રી મહિપતસિંહ ચૌહાણ દ્વારા ટુંક સમય માં નિર્માણ થનાર મા-બાપ વિહોણા બાળકો માટે ચ...
12/06/2023

સર્વ સમાજ સેના પ્રમુખ અને મારા મોટા ભાઈ શ્રી મહિપતસિંહ ચૌહાણ દ્વારા ટુંક સમય માં નિર્માણ થનાર મા-બાપ વિહોણા બાળકો માટે ચરોતર લવાલ ગામે,
ભવ્ય “શિક્ષણ એજ સંકુલ” ના ભવન ના ભુમી પુજન પ્રસંગે ટિમ સાથે ઉપસ્થિત રહી ભુમી પુજન તથા તેના કાર્યક્રમ માં સહભાગી બન્યા

મોટા ભાઈ શ્રી મહિપતસિંહ ચૌહાણ ના ઉમદા વિચાર દ્વારા નિર્માણ પામનાર આ સંકુલ માં જરુરિયાતમંદ બાળકો ને રહેવા ખાવા અને પ્રાથમિક થી લઈ કોલેજ સુંધી નુ શિક્ષણ વિના મુલ્યે મળવાનું છે. જે દરેક સમાજ માટે ખુબજ મોટી બાબત છે.

આ ક્રાંતિકારી વિચારો ને કાર્ય માં રુપાંતર કરી તેને સિધ્ધ કરવા બદલ મોટા ભાઈ મહિપતસિંહ ચૌહાણ ને હ્રદયપુર્વક ના અભિનંદન પાઠવું છું, માતાજી અને માઁ ભવાનીને પ્રાર્થના કે મોટા ભાઈ મહિપતસિંહ ને આવા વધુ કાર્યો કરવાની શકિત આપે💐

આ ૨૦૧૯ ના નવરાત્રી મહોત્સવ  (વડોદરા, ગુજરાત )માં આપણે બાઉન્સર નું કામ લીધેલ છે. તો જે પણ અત્યારે કામ કરવા માટે તૈયાર હોય...
17/09/2019

આ ૨૦૧૯ ના નવરાત્રી મહોત્સવ (વડોદરા, ગુજરાત )માં આપણે બાઉન્સર નું કામ લીધેલ છે. તો જે પણ અત્યારે કામ કરવા માટે તૈયાર હોય .તેવાં લોકો એ એમનું નામ અને ફલ સાઇઝ ફોટો વોટસ્ અપ કરવો.

"No calling only what up"

વિરેન્દ્રસિંહ સોલંકી (બાપુ દી શાન...)
વોટસ્ અપ નં: - 09737682551

Go hard & go home
14/10/2016

Go hard & go home

Me opening bouncer group ...in style magazine in my cover pic
14/10/2016

Me opening bouncer group ...in style magazine in my cover pic

Address

Vadodara
390011

Telephone

09277550803

Website

Alerts

Be the first to know and let us send you an email when Bouncer group posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share