06/06/2026
🇬🇧✨ UK Visitor Visa Success Story ✨🇬🇧
❌ અગાઉ અન્ય Visa Consultants દ્વારા કરાયેલી 2 UK Visitor Visa applications રિજેક્ટ થઈ હતી.
❌ ત્યારબાદ Dreamland Visa Consultancy દ્વારા તૈયાર અને સબમિટ કરાયેલી application પણ UKVI દ્વારા રિજેક્ટ કરવામાં આવી.
ઘણા લોકો આવી પરિસ્થિતિમાં ફરી નવી application કરવાની સલાહ આપે છે…
પરંતુ અમે refusal letter નું વિગતવાર analysis કર્યું અને અમને લાગ્યું કે application સાથે પહેલેથી જ સબમિટ કરાયેલા evidence, financial circumstances, family ties અને overall circumstances ને યોગ્ય રીતે consider કરવામાં આવ્યા નહોતા.
⚖️ તેથી નવી application કે નવા documents સબમિટ કરવાને બદલે અમે PAP (Pre-Action Protocol) દ્વારા decision challenge કર્યો.
✅ UKVI એ કેસ ફરીથી review કર્યો.
✅ Previous decision changed.
✅ UK Visitor Visa Approved.
આ success નવા documents ની નહીં, પરંતુ proper case preparation, refusal નું સાચું analysis અને application માં પહેલેથી જ રહેલા evidence ને યોગ્ય રીતે રજૂ કરવાની જીત છે.
ઘણી વખત refusal નો અર્થ એ નથી કે તમારો કેસ નબળો છે. ઘણી વખત ફરક એ વાતનો હોય છે કે તમારો કેસ કેવી રીતે prepare અને represent કરવામાં આવ્યો છે.
🙏 Dreamland Visa Consultancy પર વિશ્વાસ મૂકવા બદલ Geetaben Patel અને તેમના પરિવારનો ખૂબ ખૂબ આભાર.
❌ UK Visitor Visa Refusal મળ્યો છે?
📋 તમારો refusal letter અમને મોકલો. અમે તમારા કેસનું review કરી તમને best possible advice આપીશું.
🆓 FREE Consultation માટે આજે જ સંપર્ક કરો.
📞 India: +91 926 506 5377
📞 UK: +44 7445 235424
📧 [email protected]
📍 Dreamland Visa Consultancy, A/FF-03
Shree Avenue, Near Parishram Duplex, Novino Tarsali Road, Vadodara - 390010
🇬🇧 UK Visitor Visa Specialists