Patwa Consultant

Patwa Consultant SIP or Lump sum Investment in Mutual Fund
Children Career Plans
Retirement Planning
Regular Income Planning
SIP Insure ( SIP with Life Insurance )

22/01/2022

*_ચાંદી હી ચાંદી_*

*હવે એસઆઈપી (SIP) કરો સિલ્વરમાં*

શું વાત છે એસઆઈપી (SIP) અને તે પણ સિલ્વરમાં?

*ના હોય*

*કઈ રીતે?*👇🏻

પ્રસ્તુત છે *આઇસીઆઇસીઆઇ પ્રુડેન્સિયલ સિલ્વર ઈટીએફ ફંડ ઓફ ફંડ (NFO @10 Rs NAV)* - કે જેના દ્વારા તમે સિલ્વરમાં *લમ્પ્સમ અને એસઆઇપી ના માધ્યમ થી કોઈ પણ રકામનું રોકાણ કરી શકો છો.*

૧૦૦૦, ૨૦૦૦, ૩૦૦૦ જેવી રકમ *દર મહિને* નાખીને પણ તમે *ચાંદી ભેગી કરી શકો છો* અને *ફિઝિકલ સાચવણી પણ કરવાની જરૂરત નથી.*

તો હવે રાહ શેની જુઓ છો *આજે જ* તમારા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરનો સંપર્ક કરો.

*NFO બંધ થવાની છેલ્લી તારીખ - ૨૭ જાન્યુઆરી ૨૦૨૨*

*મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમને આધીન છે, રોકાણ કરતા પહેલા યોજના સંબંધિત તમામ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.*

04/11/2021
25/08/2021

> પ્રીમિયમ ભરવા ની તારીખ + ૨૫ દિવસ માં automatic પ્રીમિયમ ભરાશે

> ૬ થી ૮% વાર્ષિક રીટર્ન

> પ્રીમિયમ ની તારીખ સિસ્ટમ યાદ રાખશે.

> રૂપિયા પુરેપુરા ડેટ ફંડ માં જશે...એટલે ૧ રૂપિયા નું જોખમ નહીં

> સમય ની બચત, તારીખો યાદ રાખવાની ઝંઝટ માંથી મુક્તિ, પ્રીમિયમ ભરવા લાઈન માં ઉભા રહેવાનું નથી..બીજા ઘણા ફાયદા..

LIC APPS....
( આ ફંડ ઉપર શેર માર્કેટ ના
ઉતાર-ચઢાવ ની કોઈ જ અસર નથી... પ્રીમિયમ ની તારીખ ઉપર ૩૦ દિવસ LIC આપે છે...એમાંથી ૨૫ દિવસ....કોઈ દિવસ પોલિસી નું પ્રીમિયમ રહેશે નહીં કે નહીં મોડું ભરાશે...પ્રીમિયમ ભર્યા ની પાવતી E-Mail થી આવી જશે... આ સિસ્ટમ ખાસ LIC ની પોલિસી માટે જ બનાવ્યું છે...

06/08/2021

Nippon India Flexicap Fund

07/06/2021

HDFC MUTUAL FUND દ્વારા પ્રસ્તુત છે..
*એચડીએફસી બેન્કિંગ એન્ડ ફાઇનાન્શ્યલ સર્વિસીસ ફંડ*

ન્યૂ ફંડ ઓફર *૧૧ જૂન ૨૦૨૧* ના ખૂલશે,
ન્યૂ ફંડ ઓફર *૨૫ જૂન ૨૦૨૧* ના બંધ થશે.

યોજના એનએફઓ હેઠળ ફાળવણીના ૫ કામકાજના દિવસમાં એકધાર્યા વેચાણ અને પુનઃખરીદી માટે ફરીથી ખૂલશે

🎯આ યોજના મુખ્યત્વે બેન્કિંગ, બ્રોકિંગ, એસેટ મેનેજમેન્ટ, વેલ્થ મેનેજમેન્ટ, વીમા, એનબીએફસી અને અન્ય કંપનીઓ કે જે નાણાકીય સેવાઓ પ્રદાન કરવામાં વ્યસ્ત હોઈ શકે છે તે સહિત બેન્કિંગ અને નાણાકીય સેવાઓ સાથે સંકળાયેલી કંપનીઓની ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સિક્યોરિટીઝમાં રોકાણ કરશે.

🎯 *૮૦% થી ૧૦૦% રોકાણ*- બેન્કિંગ અને નાણાકીય સેવાઓ સાથે સંકળાયેલી કંપનીઓની ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સિક્યોરિટીઝમાં
🎯 *૦% થી ૨૦% રોકાણ*- બેન્કિંગ અને નાણાકીય સેવાઓ સાથે સંકળાયેલી સિવાયની કંપનીઓની ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સિક્યોરિટીઝમાં
🎯 *૦% થી ૧૦% રોકાણ*- નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર
🎯 *૦% થી ૧૦% રોકાણ*- યુનિટ્સ ઓફ REITs અને InvITs
🎯 *૦% થી ૨૦% રોકાણ*- ડેબ્ટ સિક્યોરિટીઝ, મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને ફિક્સડ ઇનકમ ડેરિવેટીવ્સ

✓ ફંડ મેનેજર: શ્રી આનંદ લઢ્ઢા

✓ એક્સીટ લોડ- *૧% જો ૧ વર્ષ* પેહલા યુનિટ રિડીમ તથા સ્વિચ આઉટ થાય તો.
જો ફાળવણીની તારીખથી *1 વર્ષ પછી* યુનિટ્સ સ્વિચ્ડ-આઉટ અથવા રિડીમ કરવામાં આવે કોઈ *એક્ઝિટ લોડ લાગુ પડશે નહીં.*

✓ એન્ટ્રી લોડઃ લાગુ નહીં.

✓ લઘુતમ અરજી રકમ-
૫૦૦૦ એકસામટી રકમ માટે અથવા ૫૦૦ એસ આઈ પી માટે

✓ રોકાણનું માધ્યમ – એકસામટી રકમ અને સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન

(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણો બજારનાં જોખમોને આધીન હોય છે, સર્વ યોજના સંબંધી દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.)

વધુ માહિતી માટે સંપર્ક કરો :

10/04/2021

શું તમે એવા ફંડ ની શોધ માં છો??
જેમાં ઈક્વિટી, ડેબ્ટ અને ગોલ્ડ હોય...
માર્કેટ ના ઉતાર ચઢાવ ની ખાસ અસર ના હોય...
લાંબાગાળે એફડી કરતા વધારે સારું વળતર મળે..
તો HDFC MUTUAL FUND દ્વારા પ્રસ્તુત છે..
*એચડીએફસી એસેટ એલોકેટર ફંડ*

ફંડનું નામ - એચડીએફસી એસેટ એલોકેટર ફંડ
યોજનાનો પ્રકાર- ફંડ ઓફ ફંડ

ન્યૂ ફંડ ઓફર ૧૬ એપ્રિલ ૨૦૨૧ ના ખૂલશે,
ન્યૂ ફંડ ઓફર ૩૦ એપ્રિલ ૨૦૨૧ ના બંધ થશે.

યોજના એનએફઓ હેઠળ ફાળવણીના ૫ કામકાજના દિવસમાં એકધાર્યા વેચાણ અને પુનઃખરીદી માટે ફરીથી ખૂલશે

✓ફંડ ઓફ ફંડ એ એવી કેટેગરી છે જેમાં સ્કીમ નું ઇન્વેસ્ટમેન્ટ બીજી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ માં થશે, ફંડ મેનેજર ના નિર્ણય તથા માર્કેટ પરિસ્થિતિ પ્રમાણે.

✓આ એક એવી ઓપન એન્ડેડ ઈક્વિટી યોજના છે જેમાં મુખ્યત્વે ઈક્વિટી લક્ષી, ડેબ્ટ લક્ષી તથા ગોલ્ડ ઇ ટી એફ લક્ષી યોજના માં રોકાણ થશે.

✓આ યોજના માટે નીચેના ફંડ મેનેજર છે
શ્રી અમિત ગણાત્રા ( જે ઈક્વિટી નો ભાગ સંભાળશે)
શ્રી અનિલ બંબોલી ( જે ડેબ્ટ નો ભાગ સંભાળશે)
શ્રી ક્રિષન કુમાર દાગા ( જે ગોલ્ડ એ ટી એફ નો ભાગ સંભાળશે)

✓એક્સીટ લોડ- ૧૫% યુનિટ એક્સિટ લોડ ફ્રી હશે, તેના બાદ ૧% જો ૧ વર્ષ પેહલા યુનિટ રિડીમ તથા સ્વિચ આઉટ થાય તો.
જો ફાળવણીની તારીખથી 1 વર્ષ પછી યુનિટ્સ સ્વિચ્ડ-આઉટ અથવા રિડીમ કરવામાં આવે કોઈ એક્ઝિટ લોડ લાગુ પડશે નહીં.

✓એન્ટ્રી લોડઃ લાગુ નહીં.

✓લઘુતમ અરજી રકમ-
૫૦૦૦ એકસામટી રકમ માટે અથવા ૫૦૦ એસ આઈ પી માટે

✓રોકાણનું માધ્યમ – એકસામટી રકમ અને સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન
પ્લાન અને ઉપલબ્ધ વિકલ્પો : ગ્રોથ અને ડિવિડંડ વિકલ્પ સાથે રેગ્યુલર અને ડાયરેક્ટ પ્લાન (ચુકવણી અને પુનઃરોકાણ)

(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણો બજારનાં જોખમોને આધીન હોય છે, સર્વ યોજના સંબંધી દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.)

ICICI PRUDENTIAL BUSINESS CYCLE FUND
29/12/2020

ICICI PRUDENTIAL BUSINESS CYCLE FUND

30/11/2020

Fund name- HDFC Dividend Yield Fund🔊

📍 Type of Scheme: (An open ended equity scheme predominantly investing in dividend yielding stocks)

New Fund Offer opens on – 27th Nov 2020 New Fund Offer closes on – 11th Dec 2020

Scheme re-opens for continuous Sale and Repurchase within 5 Business Days of allotment under NFO

HDFC Dividend Yield Fund is an open-ended equity scheme that aims to invest in dividend yielding companies with a preference on companies having:
 Consistent track record of paying dividends at the time of investment i.e. companies that have paid dividend (or done a buyback) in atleast one of the three preceding financial years; and
 Dividend yield higher than NIFTY 50 index.

The Fund Manager will aim to invest in companies:
o with Stable business models and stable cash flows
o where profits are expected to grow which will lead to increase in dividends - Opportunities across sectors
o where companies are expected to do a Buy back
o trading at attractive dividend yields - Dividend yield is 1x to 2x 10 year G-sec yields

Why Invest:
- Diversified portfolio of dividend yielding stocks
- Low Interest Rates and current polarized valuations make dividend yielding stocks attractive
- to take advantage of tax arbitrage via mutual fund route compared to direct investing in dividend yielding stocks

Fund Manager: Mr. Gopal Agrawal
(Dedicated fund manager for overseas investments Mr. Anand Laddha)

🎭 Benchmark: NIFTY Dividend Opportunities 50 TRI (Total Returns Index)

🎳 Minimum Application Amount:
Purchase - Rs 5,000 and any amount thereafter
Additional Purchase – Rs 1,000 and any amount thereafter

*Mode of Investment * – Lump Sum and Systematic Investment Plan

Plans and Options Available: Regular and Direct Plan with Growth and Dividend Option (Payout & Re-investment)

⭕ Entry load: Not applicable

🚫 Exit load:
1% if units are switched-out or redeemed within 1 year from the date of allotment.
No Exit Load if units are switched-out or redeemed after 1 year from the date of allotment.

Address

Vadodara
390004

Telephone

8000146901

Website

Alerts

Be the first to know and let us send you an email when Patwa Consultant posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share