02/08/2024
Dear Lovely Parents
સવાલ જયારે બાળક ના સ્વાસ્થ્ય નો હોય ત્યારે અચૂક કોઈ પણ વસ્તુ આપતા પેહલા એક માતા કે એક પિતા તરીકે મન માં જરૂર સવાલ થાય, કે આ વસ્તુ હાઈજેનીક કન્ડિશન માં તો બનેલી હશે ને? કોઈ સાઈડ ઈફેક્ટ તો નઈ થાય ને? કોઈ નુકશાનકર્તા પ્રિઝર્વેટિવ્સ તો નઈ હોય ને?
તમારા આ બધા જ સવાલ ના જવાબ મળી રહેશે આ રીલ માં. અમારા દ્વારા બનાવેલું સુવર્ણપ્રાશન સંપૂર્ણ આયુર્વેદિક પદ્ધતિ થી બનાવેલ છે, જેમાં ગાય નું ઘી, મધ, સુવર્ણ ભષ્મ ની સાથે બાળકો ના સર્વાંગી વિકાસ માટે જરૂરી ઔષધિઓ જેવી કે બ્રામ્હી, વાચા, શંખપુષ્પી, યષ્ટીમધુ, ગિલોય નું સંયોજન કરવામાં આવ્યું છે.
કહેવાય છે કે કોઈ પણ ઔષધિ જો પુષ્ય નક્ષત્ર પર પીવડાવા માં આવે તો તેની અસરકારક્તા માં ખુબ વધારો થાય છે.
તો આ પુષ્ય નક્ષત્ર (3rd ઓગસ્ટ, શનિવાર) સુવર્ણપ્રાશન નો લાભ લેવાનું ચુક્સો નહિ. વધારે માહિતી માટે કોલ અથવા વોટ્સએપ કરો: 87808 38004, 95748 82681
કેમ્પ નો સમય: 10 AM To 01 PM
04 PM To 07 PM
એડ્રેસ: Orgotel, 4, Siddhi Vinayak Arcus Opp. Sanghani Skyz, Vadodara, Gujarat 391410