27/07/2025
*🔊 મહત્વપૂર્ણ સૂચના*
📢 *RAMS GLOBAL ENTERPRISES* તરફથી ખાસ સૂચના:
📅 તારીખ *28 જુલાઈ 2025 (સોમવાર)* થી🥤🛍️ ડિસ્પોઝેબલ આઈટમ્સના ઓર્ડર 🕗 *સવારના 8 થી 11* સમયગાળા દરમ્યાન 📞 સીધા ફોન કોલ દ્વારા લેવામાં આવશે. આનાં સિવાય તમે પણ કોલ અથવા📱 વોટ્સએપ મેસેજ દ્વારા તમારો ઓર્ડર નોંધાવી શકો છો. ઓર્ડર ની ડીલેવરી જેમ પહેલા આપતા હતા તેમ સમયસર મળતી રહેશે.
🔄 તો રોજે રોજના ભાવમાં ફેરફારો તથા 🆕 નવી પ્રોડક્ટસના અપડેટ્સ માટે 📲 આ ફેસબુક પેજ સાથે હમણાં જ જોડાવો.
*🏠 હવે ઘરબેઠાં ઓર્ડર આપો –⏳ સમય અને 💪 મહેનત બચાવો!*
📞 ઓર્ડર માટે સંપર્ક કરો અથવા વોટ્સએપ મેસેજ કરો:
*📲 +91 635 4877 635*
🙏 આભાર!
✍️ રમન સોલંકી
*🏢 RAMS GLOBAL ENTERPRISES*, પદમલા(વડોદરા).