09/03/2026
BUSY WORKING PEOPLE — DAY 1/7 ⏰
તમારો calendar ભરેલો છે… પણ તમારું LIFE?
Work. Commute. Bills. Errands. Responsibilities.
દિવસ પૂરો થાય અને ક્યારેક લાગે—
“આજે પણ મારા માટે કંઈ જ નહોતું.”
Busy હોવું અને fulfilled હોવું same નથી. ❤️
એટલે મેં પોતાને એક સવાલ પૂછ્યો:
“Can I create another option without leaving everything I already have?”
એ વિચારથી મેં online business, digital skills અને automation explore કરવાનું શરૂ કર્યું.
તમારે બધું એકસાથે બદલવાની જરૂર નથી.
Sometimes, you just need to start exploring. 🌱
તમારા calendarમાંથી એક વસ્તુ remove કરી શકો તો શું remove કરશો? 👇