06/05/2026
ઘણા લોકો મને પૂછે છે, “શું આ MLM છે?”
મારો જવાબ છે — NO, આ traditional MLM model જેવું નથી.
હું પણ શરૂઆતમાં ખૂબ research કર્યું હતું કારણ કે હું કોઈ એવો business કરવા માંગતી નહોતી જેમાં friends & family ને વારંવાર message કરવો પડે, લોકોને products ખરીદવા માટે pressure કરવું પડે અથવા inventory ઘરે રાખવી પડે.
આ business માં:
✅ Inventory રાખવાની જરૂર નથી
✅ Home parties કરવાની જરૂર નથી
✅ Friends & Family ને chase કરવાની જરૂર નથી
✅ Cold messaging કરવાની જરૂર નથી
✅ કોઈ office કે storefront ની જરૂર નથી
તેના બદલે, અહીં તમને online business build કરવા માટે training, tools, systems અને mentorship આપવામાં આવે છે.
આજના digital world માં લોકો skills શીખીને, online platforms નો ઉપયોગ કરીને અને automation systems દ્વારા business build કરી રહ્યા છે. આ model પણ એ જ દિશામાં કામ કરે છે.