Notary Sudhakar Karankal

Notary Sudhakar Karankal NOTARY PUBLIC
( GOVERNMENT OF INDIA ) criminal, revenue, consumer, civil lawyer

SMC  Awas Yojna
28/11/2023

SMC Awas Yojna

Time Limitations For Smc Zone Office
05/11/2022

Time Limitations For Smc Zone Office

Very Useful website
05/11/2022

Very Useful website

Limbayat Police For Your Help
07/03/2022

Limbayat Police For Your Help

28/08/2021

*મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2022*

તા. 1/1/22 ના લાયકાત તારીખ સંદર્ભે ફોટાવાળી મતદારયાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર..

ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ હક્ક દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા. 1/11/21 થી તા. 30/11/21 સુધી નિયત કરવામાં આવેલ છે.

*ખાસ ઝુંબેશના દિવસો*
તા.14/11/21 રવિવાર
તા.21/11/21 રવિવાર
તા.27/11/21 શનિવાર
તા.28/11/21 રવિવાર

સદર ખાસ ઝુંબેશના દિવસોએ બી.એલ.ઓ(બુથ લેવલ અધિકારીઓ) જે તે મતદાન મથકપર (શાળા) પર *સવારે 10 થી સાંજે 5 વાગ્યાસુધી* ઉપસ્થિત રહી હક્ક દાવાઓ અને નામ દાખલ, નામ સુધારવા, નામ કમી કરવાની અરજી સ્વીકારશે

15/08/2021
Corona test compulsory
01/04/2021

Corona test compulsory

14/01/2021

Happy Makar Sankranti All Of You And Your Family
From:- Sudhakar Karankal
(Advocate And Notary)

*▪️ધોરણ 10 અને 12* ની માર્કશીટ અથવા કોઈ પ્રમાણપત્ર ખોવાઇ ગયેલ હોય તો હવેથી online મેળવી શકાશે. વર્ષ 1952 થી અત્યાર સુધીન...
14/12/2020

*▪️ધોરણ 10 અને 12* ની માર્કશીટ અથવા કોઈ પ્રમાણપત્ર ખોવાઇ ગયેલ હોય તો હવેથી online મેળવી શકાશે.
વર્ષ 1952 થી અત્યાર સુધીના બધા જ પ્રમાણપત્ર ઓનલાઇન મુકી દેવામાં આવ્યા છે.👇🏼
*http://bit.ly/marksheet-online*

👌🏽 શેર કરો કોઈ ને કામ લાગશે. 🙏🏼

GSEB SSC and HSC Duplicate Marksheet Online Download, Migration Certificate Related pressnote, Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar Akhbari yaadi. GSEB SSC and HSC Duplicate Marksheet Online Download, Migration Certificate Related pressnote

Address

Surat
394210

Website

Alerts

Be the first to know and let us send you an email when Notary Sudhakar Karankal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share