H&M Company

Directions Website

H&M Company Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from H&M Company, Solar Energy Company, Shop No. 15, Ashok Nagar Complex, Katargam Singanpore Road, Surat.

📢 મહત્વપૂર્ણ સૂચના – PM Surya Ghar Portal માટે નવા નિયમો! ☀️હવે Light Bill અને Bank Account પરનું નામ 100% એકસરખું (Name...
23/07/2026

📢 મહત્વપૂર્ણ સૂચના – PM Surya Ghar Portal માટે નવા નિયમો! ☀️

હવે Light Bill અને Bank Account પરનું નામ 100% એકસરખું (Name Match) હોવું ફરજિયાત છે.

✅ Joint Account માન્ય નથી.
✅ માત્ર Single Bank Account જ સ્વીકારવામાં આવશે.
✅ નામમાં Bhai / Kumar / Lal જેવી નાની ભૂલ પણ અરજી રિજેક્ટ કરાવી શકે છે.

કોઈપણ મુશ્કેલી વગર સબસિડીનો લાભ મેળવવા માટે જરૂરી દસ્તાવેજો સમયસર તૈયાર રાખો.

📞 વધુ માહિતી અથવા સંપૂર્ણ માર્ગદર્શન માટે આજે જ H&M Solar નો સંપર્ક કરો.

સરકારી સબસિડીનો લાભ મેળવો – યોગ્ય દસ્તાવેજો સાથે, સરળ પ્રક્રિયા દ્વારા! 🌞
#ગુજરાત

19/06/2026
🚨 Subsidy પૂરી થાય એ પહેલાં Solar લગાવો!Free Consultation માટે સંપર્ક કરો.👉🏼 Call: +91-9714738409📩 DM કરો હવે અને એક સ્ટ...
10/06/2026

🚨 Subsidy પૂરી થાય એ પહેલાં Solar લગાવો!
Free Consultation માટે સંપર્ક કરો.

👉🏼 Call: +91-9714738409
📩 DM કરો હવે અને એક સ્ટેપ આગળ વધો સ્વચ્છ ઊર્જા તરફ!

Option 1️⃣Dar mahine bill bharo❌ Paisa jata rahe❌ No returnOption 2️⃣Ek vaar solar lagavo✅ 25 varas saving✅ Property val...
29/05/2026

Option 1️⃣
Dar mahine bill bharo
❌ Paisa jata rahe
❌ No return

Option 2️⃣
Ek vaar solar lagavo
✅ 25 varas saving
✅ Property value vadhe
✅ Mental peace

Smart loko option 2 choose kare chhe ⚡

દર મહિને ₹8000 – ₹10,000 સુધીનું વીજ બિલ ભરો છો?તો હવે સમય આવી ગયો છે સોલાર તરફ વળવાનો.H&M Solar સાથે:✔ 3KW, 5KW, 10KW સ...
15/05/2026

દર મહિને ₹8000 – ₹10,000 સુધીનું વીજ બિલ ભરો છો?
તો હવે સમય આવી ગયો છે સોલાર તરફ વળવાનો.

H&M Solar સાથે:
✔ 3KW, 5KW, 10KW સિસ્ટમ
✔ સરકારની સબસિડી
✔ On-Grid System
✔ Net Metering
✔ Complete Installation & Support

એકવાર સોલાર લગાવો અને 25 વર્ષ સુધી બિલથી છૂટકારો મેળવો.

📍 Surat & Nearby Areas
📞 આજે જ મફત સાઇટ વિઝિટ બુક કરો.

🚨 Hiring Alert 🚨Sales Executive - Surat✔ 0-2 વર્ષનો અનુભવ✔ કમ્યુનિકેશન સ્કિલ✔ English & Gujarati📩 info@hmcompany.in📞 +91...
08/04/2026

🚨 Hiring Alert 🚨
Sales Executive - Surat

✔ 0-2 વર્ષનો અનુભવ
✔ કમ્યુનિકેશન સ્કિલ
✔ English & Gujarati

📩 [email protected]

📞 +91 97147 38409

HM Solar સાથે જોડાઓ ☀️

ઘણા લોકો Solar લગાવતા ડરે છે કારણ કેSubsidy સમજાતી નથી ❌હકીકત 👇✔️ યોગ્ય documents હોય તો subsidy ખૂબ easy છે✔️ સાચી capa...
30/03/2026

ઘણા લોકો Solar લગાવતા ડરે છે કારણ કે
Subsidy સમજાતી નથી ❌

હકીકત 👇
✔️ યોગ્ય documents હોય તો subsidy ખૂબ easy છે
✔️ સાચી capacity પસંદ કરો તો full benefit મળે
✔️ Installer સાચો હોય તો process smooth રહે

H&M Solar આપે છે:
✅ Complete subsidy support
✅ Paperwork થી લઈને approval સુધી બધું અમે handle કરીએ છીએ

⏳ Subsidy rules સમય સાથે બદલાતાં રહે છે

⚡ દર મહિને લાઇટ બિલ ₹2,000+?તો વર્ષે ₹24,000 સીધા બગડે!☀️ H&M Solar અપનાવો, બચત વધારો 😄📞 DM કરો – તમારી saving જાણોઅમે ત...
10/02/2026

⚡ દર મહિને લાઇટ બિલ ₹2,000+?
તો વર્ષે ₹24,000 સીધા બગડે!
☀️ H&M Solar અપનાવો, બચત વધારો 😄

📞 DM કરો – તમારી saving જાણો
અમે તમને ફ્રી સાઇટ વિઝીટ અને કન્સલ્ટેશન આપીશું – બસ નીચે આપેલ નંબર પર કોલ કરો કે મેસેજ કરો.
👉🏼 Call: +91-9714738409

Solar Goals? Achieved. ✅🔋Harnessing sunlight like pros. This project is all about brighter tomorrows.           #ગુજરાત ...
26/07/2025

Solar Goals? Achieved. ✅🔋
Harnessing sunlight like pros. This project is all about brighter tomorrows.
#ગુજરાત

Harnessing the Power of the Sun ☀️🔋Another successful solar panel installation completed! 🌇We're proud to contribute to ...
26/07/2025

Harnessing the Power of the Sun ☀️🔋

Another successful solar panel installation completed! 🌇
We're proud to contribute to a greener, more sustainable future one rooftop at a time. 💡🌱

Address

Shop No. 15, Ashok Nagar Complex, Katargam Singanpore Road
Surat
395004

Opening Hours

Monday 9am - 6am
Tuesday 9am - 6am
Wednesday 9am - 6am
Thursday 9am - 6am
Friday 9am - 6am
Saturday 9am - 6am

Alerts

Be the first to know and let us send you an email when H&M Company posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share