Dobariya Parivar Business Group

Dobariya Parivar Business Group આપણા સમાજ ના શિક્ષિત તેમજ અશિક્ષિત યુવાનો ને અને જે લોકો બિઝનેસ કરી રહ્યા છે તેવા તમામ જ્ઞાતિ બંધુઓ

જય માં ખોડલ !
મિત્રો હું સંદીપ ડોબરીયા આપણા સમાજ ના શિક્ષિત તેમજ અશિક્ષિત યુવાનો ને અને જે લોકો બિઝનેસ કરી રહ્યા છે તેવા તમામ જ્ઞાતિ બંધુઓ માટે એક અનેરો વિચાર અને સંકલ્પ લઈ ને તમારી સમક્ષ આવ્યો છું

હું આજે એક વોટ્સેપ ગ્રુપ બનાવા જઈ રહ્યો છું જેમાં માત્ર આપણી જ્ઞાતિ ના મિત્રો જ જોડાઈ શકે છે તેમજ હું અને મારી ટીમ જે યુવાનો કાઈ નવું સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય એમને તમામ પ્રકારે સહાય રૂપ બની તેની મદદ

થાય એ હેતુ થી એક નવી પહેલ કરવા જઈ રહ્યા છીએ તો આપ સર્વે નો સાથ અને સહકાર મળી રહે એવી અપેક્ષા રાખું છું.

Address

410/RK Empire, Near Mavdi Chokdi, 150 Feet Ring Road
Rajkot
360004

Alerts

Be the first to know and let us send you an email when Dobariya Parivar Business Group posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share